25 વર્ષ પછી મેકડોનાલ્ડનો ભારતના ભાગીદાર સાથે છુટયો સાથ, જાણો શું છે કારણ

|

May 10, 2019 | 6:15 AM

રેસ્ટોરેન્ટ ચલાવનારી અમેરિકી કંપની મેકડોનાલ્ડે તેમના પૂર્વ ભાગીદાર વિક્રમ બખ્શીની સાથે કોર્ટની બહાર સમાધાન કરી લીધું છે. તેની હેઠળ કંપનીએ બખ્શીના સંયુક્ત સાહસમાં ભાગીદારી લીધી છે. સંયુક્ત સાહસની હેઠળ બંને દેશોના ઉત્તર અને પૂર્વ ભાગમાં રેસ્ટોરેન્ટ ચલાવી રહ્યાં હતા. મેકડોનાલ્ડ અને બખ્શીને છેલ્લા ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. TV9 Gujarati Web Stories View more […]

25 વર્ષ પછી મેકડોનાલ્ડનો ભારતના ભાગીદાર સાથે છુટયો સાથ, જાણો શું છે કારણ

Follow us on

રેસ્ટોરેન્ટ ચલાવનારી અમેરિકી કંપની મેકડોનાલ્ડે તેમના પૂર્વ ભાગીદાર વિક્રમ બખ્શીની સાથે કોર્ટની બહાર સમાધાન કરી લીધું છે.

તેની હેઠળ કંપનીએ બખ્શીના સંયુક્ત સાહસમાં ભાગીદારી લીધી છે. સંયુક્ત સાહસની હેઠળ બંને દેશોના ઉત્તર અને પૂર્વ ભાગમાં રેસ્ટોરેન્ટ ચલાવી રહ્યાં હતા. મેકડોનાલ્ડ અને બખ્શીને છેલ્લા ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે બખ્શીની સાથે સમાધાન પછી કનાટ પ્લાઝા રેસ્ટોરેન્ટ પ્રાઈવેટ લિમીડેટ હવે પૂરી રીતે મેકડોનાલ્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (MIPL) તથા તેની સહાયક(મેકડોનાલ્ડ ગ્લોબલ માર્કેટ LLC) બની ગઈ છે.

સમાધાન હેઠળ મેકડોનાલ્ડ ગ્લોબલ માર્કેટએ CPRLમાં 50 ટકા ઈક્વિટી ભાગીદારી ખરીદી છે. આ ભાગીદારી શરૂથી બખ્શી તથા તેમના સંલગ્ન એકમ પાસે હતી. CPRL મેકડોનાલ્ડના ઉત્તર અને પૂર્વ ભારતમાં રેસ્ટોરેન્ટનું સંચાલન કરતા હતા. આના પહેલા પણ મેકડોનાલ્ડ અને બખ્શીએ રાષ્ટ્રીય કંપની કાયદો અપીલ ટ્રાયબ્યુનલ (NCLST)ને કહ્યું કે તે તેમના 5 વર્ષ જુના વિવાદને ઉકેલવા માટે કામ કરી રહ્યાં છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article