કાર હો તો ઐસી: આ કારમાં 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન અને 6 સ્પીડ મેન્યુઅલ બે વિકલ્પ તરીકે આપી શકાય છે. આ કારમાં 3.0 લિટરનું ઈનલાઈન સિક્સ એન્જિન છે. આ એન્જિન 335 એચપીનો પાવર અને 365 એલબી એફટીનો પીક ટોર્ક આપવાની ક્ષમતા ધરાવે છે. અદ્યતન સુવિધાઓ તરીકે પાર્કિંગ સેન્સર, 360 ડિગ્રી કેમેરા, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
ટોયોટા મોટર્સે પણ પોતાની પહેલી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. ફીચર્સ અને દેખાવ મોટાભાગે અગાઉના મોડલ જેવા જ હશે. તેની પહેલી તસવીર સામે આવતા જ આખી દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં તેની ચર્ચા થવા લાગી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ ઈલેક્ટ્રિક કારને ભારતમાં પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવી શકે છે. જો આ કાર ભારતમાં લોન્ચ થશે તો ટાટાને સીધો પડકાર મળશે, કારણ કે અત્યાર સુધી ટાટા સૌથી મોટી ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની છે. આ કારની અંદાજિત કિંમત ભારતમાં 85 લાખ રુપિયાની આસપાસ છે
આ પણ વાંચો: કાર હો તો ઐસી: આ કારના પાછળના ભાગને બનાવી શકાશે બેડ! જુઓ વીડિયો
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો