સુશાંત સિંહ રાજપૂત કેસમાં શૌવીક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાને નાર્કોટિક્સની ટીમે એસપ્લેનેડ કોર્ટમાં રજૂ કર્યા, શૌવીક અને સેમ્યુઅલને 9 સેપ્ટેમ્બર સુધી NCB કસ્ટડીનાં આદેશ

|

Sep 19, 2020 | 1:24 PM

સુશાંત સિંહ રાજપૂત કેસમાં શૌવીક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાને નાર્કોટિક્સની ટીમે શનીવારે સવારે મુંબઈની એસપ્લેનેડ (કિલા) કોર્ટમાં રજૂ કર્યા હતા. બન્ને કોર્ટે ૯ સેપ્ટેમ્બર સુધી NCB કસ્ટડી નો આદેશ આપ્યો છે. અને કૈઝન ઈબ્રાહિમને ૧૪ દિવસની ન્યાયીક હિરાસતનો આદેશ દિધો છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોતના કેસમાં NCBને આ પહેલી મોટી સફળતા મળી છે. શુક્રવારે […]

સુશાંત સિંહ રાજપૂત કેસમાં શૌવીક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાને નાર્કોટિક્સની ટીમે એસપ્લેનેડ કોર્ટમાં રજૂ કર્યા, શૌવીક અને સેમ્યુઅલને 9 સેપ્ટેમ્બર સુધી NCB કસ્ટડીનાં આદેશ

Follow us on

સુશાંત સિંહ રાજપૂત કેસમાં શૌવીક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાને નાર્કોટિક્સની ટીમે શનીવારે સવારે મુંબઈની એસપ્લેનેડ (કિલા) કોર્ટમાં રજૂ કર્યા હતા. બન્ને કોર્ટે ૯ સેપ્ટેમ્બર સુધી NCB કસ્ટડી નો આદેશ આપ્યો છે. અને કૈઝન ઈબ્રાહિમને ૧૪ દિવસની ન્યાયીક હિરાસતનો આદેશ દિધો છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોતના કેસમાં NCBને આ પહેલી મોટી સફળતા મળી છે.

શુક્રવારે મોડી રાત્રે આ બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટની વિવિધ કલમો હેઠળ રિયા ચક્રવર્તીના ભાઈ શૌવીક ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતના ઘરના મેનેજર સેમ્યુઅલ મિરાંડાની ધરપકડ કરવામાં આવી હતી.  એનસીવી કોર્ટ પાસે વધુ પૂછપરછ માટે ચારથી છ દિવસ તેમની કસ્ટડી લઈ શકે છે. સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ કેસમાં નોંધાયેલા એફઆઈઆરમાં શૌવીક અને સેમ્યુઅલ બંનેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ આરોપી તરીકે નામ આપ્યા છે. આ વિરૂદ્ધ અલગ-અલગ કલમ હેઠળ ગુના નોંધાયા છે-   20 (બી) કે જે ગાંજાના ઉત્પાદન, કબજા, વેચાણ, ખરીદી અને પરિવહન સાથે સંબંધિત છે, 28 (ગુના કરવાના પ્રયાસની સજા), 29 (ગુનાહિત કાવતરું માટેની સજા) અને 27 (એ) ) કે જે ગેરકાયદેસર ટ્રાફિકને ધિરાણ આપવા અને અપરાધીઓને અસ્થિર બનાવવા માટેની સજાની વ્યાખ્યા આપે છે.

ડ્રગ્સનું ડર્ટી કનેક્શનઃ 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આજે NCP રિયા ને ફરી એકવાર સમન્સ પાઠવી શકે છે અને હવે આ પૂરા મામલે ધીરે-ધીરે બોલીવુડ હસ્તીઓ ના નામનો ખુલાસો થાય તેવી પૂરે-પૂરી શક્યતા છે.

બીજી બાજૂ આ કેસમાં સીવીઆઈની એક ટીમ શનીવારે સવારે સુશાંતસિંહ રાજપૂતના ઘરે પહોંચી. સુશાંતની બહેન મીતુ સિંહને પણ સીબીઆઈની ટીમ સાથે હાજર હતી.હવે મીતુ પાસેથી મળેલી માહિતીના આધારે તપાસ કરવામાં આવશે. સાથેજ નીરજ, કેશવ અને સિદ્ધાર્થ પણ અહીં હાજર સીબીઆઈ ટીમ સાથે હાજર હતા. હવે
ફરી એકવાર આ કેસમાં પંચનામા કરશે સીબીઆઈ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 9:37 am, Sat, 5 September 20

Next Article