Gujarat Weather Forecast: Cyclone Biparjoyના તોળાઈ રહેલા સંકટ વચ્ચે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

|

Jun 14, 2023 | 7:48 AM

રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Cyclone Biparjoy  : હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આજે બુધવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. જ્યારે ભેજનું પ્રમાણ 57 ટકા રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : રાજ્યમાં Cyclone Biparjoy ના સંકટ વચ્ચે આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના, જુઓ Video

અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે, જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 33 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 36 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 રહેશે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

બોટાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે.

ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 36 રહેશે

ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 36 રહેશે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 33 રહેશે તો ન્યૂનતમ તાપમાન 28 રહેશે. જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે અને 59% ભેજવાળુ વાતાવરણ રહેશે.

તો આજે બુધવારે જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 28 રહેશે. કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. તો આજે ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 29 ડિગ્રી રહેશે.

આજે મહિસાગર જિલ્લાનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે મોરબી જિલ્લામાં મહત્તમ તાપમાન 34 રહેશે અને ન્યૂનતમ તાપમાન 29 રહેશે. નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 26 રહેશે.

તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 35 રહેશે

નવસારીમાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 29 રહેશે. તો પંચમહાલ જિલ્લામાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે 66 % ભેજવાળુ પ્રમાણ રહેશે.

પોરબંદરમાં મહત્તમ તાપમાન 31 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. જ્યારે 79 % ભેજવાળુ વાતાવરણ રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. જો વાત કરીએ વડોદરા જિલ્લામાં તો મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે.

13મી જૂને ભારેથી અતિ ભારે વરસાદ રહેશે

મોટા ભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ રહેશે. તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

14મી જૂને વરસાદની તીવ્રતા વધશે

14મી જૂનથી સૌરાષ્ટ્ર અને કચ્છના જૂનાગઢ અને મોરબી જિલ્લામાં અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને વરસાદની તીવ્રતા વધશે. કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં વિવિધ સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. પોરબંદર, રાજકોટ, મોરબી અને જુનાગઢ જિલ્લામાં થોડા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. ગુજરાત અને છૂટાછવાયાના બાકીના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:30 am, Wed, 14 June 23

Next Article