સુરેન્દ્રનગરના ખાખરાળી ગામે ખેડૂતે કરી આત્મહત્યા, પોતાના જ ખેતરમાં ઝેરી દવા ખાઈ જીવન ટુકાવ્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક જગતના તાતે આત્મહત્યા કરી છે. હાલ તો આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ છે. પોતાના ખેતરમાં જ ઘઉંમાં નાખવામાં આવતી દવા ખાઈને આત્મહત્યા કરી છે. ઘટનાને લઇ પોલીસે તપાસ હાથ ધરી છે. ગાડુંભાઈએ કઈ કારણોસર આત્મહત્યા કરી તે પોલીસ તપાસમાં બહાર આવશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી છે, ઘઉંમાં નાખવાના ઝેરી ટિકડા ખાઈને આત્મહત્યા કરી છે. ગાડુંભાઈ નામના 40 વર્ષીય ખેડૂતે ઝેરી ટિકડા ખાઈને જીવન ટુકાવ્યું છે. હાલ તો આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ છે. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક જગતના તાતે આત્મહત્યા કરી છે. હાલ તો આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ છે. પોતાના ખેતરમાં જ ઘઉંમાં નાખવામાં આવતી દવા ખાઈને આત્મહત્યા કરી છે. ઘટનાને લઇ પોલીસે તપાસ હાથ ધરી છે. ગાડુંભાઈએ કઈ કારણોસર આત્મહત્યા કરી તે પોલીસ તપાસમાં બહાર આવશે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર વીડિયો: લીંબડી ડિવિઝન દ્વારા 4.81 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: SAJID BELIM)