રાજકોટ: બેડી માર્કેટ યાર્ડમાં આગોતરા આયોજનને કારણે ખેડૂતોની જણસીને નુકસાન નહીં, જુઓ વીડિયો

|

Nov 26, 2023 | 1:35 PM

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં વરસાદની આગાહીને લઈને આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. એપીએમસી દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજનના કારણે ખેડૂતોની જણસીને નુકસાન થયું હતું નહીં. ખેડૂતોનો મગફળી અને કપાસનો પાક શેડમાં મુકી દેવામાં આવ્યો હતો તેના કારણે માલ બચી ગયો હતો.

સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે. જુદા-જુદા જીલ્લામાં સામન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન રાજકોટ માર્કેટ યાર્ડમાં દોડધામ મચી હતી. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં વરસાદની આગાહીને લઈને આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. એપીએમસી દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજનના કારણે ખેડૂતોની જણસીને નુકસાન થયું હતું નહીં.

આ પણ વાંચો : રાજકોટનો માલિયાસણ ઓવર બ્રિજ કાશ્મીરમાં ફેરવાયો, લોકોએ બરફનો આનંદ માણ્યો, જુઓ વીડિયો 

ખેડૂતોનો મગફળી અને કપાસનો પાક શેડમાં મુકી દેવામાં આવ્યો હતો તેના કારણે માલ બચી ગયો હતો. વરસાદની આગાહીને કારણે મગફળી, કપાસ અને મરચાની આવક ગઈકાલથી બંધ કરવામાં આવી હતી.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video