Video: દુલ્હા-દુલ્હન સામે જ પડી ગઈ તેમની લગ્નની કેક, આ જોઈ કપલના શ્વાસ અધ્ધર થઈ ગયા

વાયરલ થઈ રહેલા વિડિયોમાં, હોટેલ સ્ટાફ ભૂલથી એક કપલના લગ્નની કેક ફેંકી દે છે, જેનાથી વર-કન્યા સ્તબ્ધ થઈ ગયા. જોકે, થોડી જ ક્ષણો બાદ આ વીડિયોમાં મોટો ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે.

Video: દુલ્હા-દુલ્હન સામે જ પડી ગઈ તેમની લગ્નની કેક, આ જોઈ કપલના શ્વાસ અધ્ધર થઈ ગયા
Couple
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 7:49 AM

સોશિયલ મીડિયા (Social Media) પર લગ્નના ઘણા વીડિયો જોવા મળે છે. આ વીડિયો એવા છે કે જેને જોઈને દરેક ખુશ થઈ જાય છે. ત્યારે ઘણી વખત તમે પ્રેન્કના વીડિયો (Prank video)જોયા હશે, જેમાં વર-કન્યા સાથે રમુજી ઘટના બનતી હોય છે. હવે જે વીડિયો વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે તે પણ આ કંઈક એવો જ છે.

હકીકતમાં કપલને તેમના ઝટકો ત્યારે લાગ્યો જ્યારે હોટેલ સ્ટાફે ભૂલથી તેમના લગ્નની કેક (Wedding cake)છોડી દીધી. જો કે થોડીવાર બાદ મોટો ટ્વિસ્ટ જોવા મળ્યો હતો. જેમાં હોટલ સ્ટાફે એક નકલી લગ્નની કેક બનાવી તેને કપલ સામે ભુલથી પડી હોવાની રમુજ કરી હતી. જે એક પ્રેન્ક હતો જે હોટેલ સ્ટાફે નવા કપલ સાથે કર્યો હતો.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

તમને જણાવી દઈએ કે લગ્નની વાસ્તવિક કેક થોડીવાર પછી તેમની સામે લાવવામાં આવી હતી. તે એક હૃદયસ્પર્શી ક્ષણ હતી જ્યારે તેમના લગ્નની કેક ટેબલ પરથી પડી હતી અને વર અને વરરાજાના હાવભાવ ખરેખર જોવા લાયક હતા.

આ વીડિયોને પ્રપોઝ, વેડિંગ, એન્ગેજમેન્ટ નામના ઈન્સ્ટાગ્રામ (Instagram) હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં આ વાયરલ વીડિયોને 2 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. હવે વાયરલ થઈ રહેલા વીડિયોમાં, દુલ્હા અને દુલ્હનને તેમના લગ્નના પોશાકમાં વેડિંગ કેક આવવાની રાહ જોતા જોઈ શકાય છે.

જોકે, જ્યારે હોટલ સ્ટાફ કેક લઈને અંદર આવી રહ્યા હતા ત્યારે તે નીચે પડી જાય છે. જ્યારે હોટલના સ્ટાફ પાસેથી કેક અકસ્માતે પડી જાય છે, ત્યારે કપલ તેને જોઈને ચોંકી જાય છે. જો કે થોડીવાર પછી મોટો ખુલાસો થયો. અન્ય એક માણસ મૂળ લગ્નની કેક સાથે બહાર નીકળ્યો અને તમે દરેકના ચહેરા પર રાહતનો શ્વાસ લેતા જોઈ શકો છો. ત્યારબાદ, કપલે કેક કાપીને તેમના લગ્નની ભવ્ય ઉજવણી કરી હતી.

વીડિયો શેર કરતાં પેજના એડમિને કેપ્શનમાં લખ્યું – ભગવાનનો આભાર, તે એક પ્રેન્ક હતો!! આ ક્યૂટ કપલ છેલ્લે ખૂબ જ ખુશ અને ડાન્સ કરતા દેખાયા છે. વીડિયોમાં માત્ર આ કપલ જ નહીં પરંતુ કેટલાક સોશિયલ મીડિયા પણ કર્મચારીઓની આ પ્રેન્કથી ચોંકી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ઉપરાંત, લોકો આ ઘટના પછી વર-કન્યાના હાવભાવ વિશે વાત કરવાનું રોકી શક્યા નહીં.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇથેનોલ ઉત્પાદન પર ભાર મૂક્યો, ઇથેનોલ ખેડૂતોની આવક વધારશે

આ પણ વાંચો: Viral: માલિક સાથે કસરત કરી રહેલા કુતરાનો વીડિયો વાયરલ, લોકોએ કર્યા ખુબ વખાણ

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">