Video : અમેરિકન વ્યક્તિએ ‘શ્રી ગણેશ દેવા’ ગીત પર કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો જોઈને તમે પણ કહેશો OMG

|

Sep 11, 2021 | 3:05 PM

અમેરિકન વ્યક્તિ રિકી પોન્ડે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi)નિમિત્તે 'શ્રી ગણેશ દેવા' ગીત પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Video : અમેરિકન વ્યક્તિએ  શ્રી ગણેશ દેવા ગીત પર કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો જોઈને તમે પણ કહેશો OMG
ricky pond dance on deva shree ganesha

Follow us on

ગણેશ ચતુર્થીનો તહેવાર ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવારનો ક્રેઝ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ગણેશ ઉત્સવને (Ganesh Festival)લઈને સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા જોવા મળી રહ્યા છે, ત્યારે આવો જ એક અમરિકન “ડાન્સિંગ ડેડ” તરીકે જાણીતા વ્યક્તિનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં આ વ્યક્તિ ‘શ્રી ગણેશ દેવા’ ગીત પર જબરદસ્ત ડાન્સ (Dance)કરતા જોવા મળી રહ્યા છે, આ વ્યક્તિના ડાન્સિંગ સ્ટેપ (Dancing Step) લોકોને ખુબ પસંદ આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ અમેરિકન વ્યક્તિ સોશિયલ મીડિયા પર “ડાન્સિંગ ડેડ”તરીકે જાણીતા છે.

જુઓ વીડિયો

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ અમેરિકન વ્યક્તિ દેશી સ્ટાઈલમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે રિકી પોન્ડ (ricky pond )ભારતીય ગીતો પર ડાન્સ કરવા માટે જાણીતા છે. તે ભારતીય બોલિવૂડ ગીતો પર અવારનવાર સોશિયલ મીડિયા પર ડાન્સ કરતા જોવા મળે છે. લોકો આ વીડિયોને એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Reaction) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Video : આ વ્યક્તિ Induction ને સમજી બેઠો Weighting Machine ! પછી જે થયુ એ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

આ પણ વાંચો: Video : એક વ્યક્તિએ AC ને ટક્કર મારે તેવુ કૂલર બનાવ્યુ, જુગાડ જોઈને તમે પણ દંગ રહી જશો !

Next Article