Viral Video: ફિલ્મી સ્ટાઇમાં પકડાયો ચોર, વીડિયો જોઇ તમે પણ કહેશો વાહ શું નિશાન છે

|

Aug 24, 2021 | 9:49 PM

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, જે રીતે વ્યક્તિએ ચોરને જોયો તે જોઈને તમે એક ક્ષણ માટે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને ભાગ્યે જ ચોરે પણ વિચાર્યું હશે કે તે આ રીતે પકડાઈ જશે કારણ કે જે રીતે ચોરને પકડવામાં આવ્યો તે ઘણું 'ફિલ્મી' હ

Viral Video: ફિલ્મી સ્ટાઇમાં પકડાયો ચોર, વીડિયો જોઇ તમે પણ કહેશો વાહ શું નિશાન છે
સાંકેતિક તસ્વીર

Follow us on

Viral Video : જો તમે ‘ઈન્ટરનેટ વર્લ્ડ’માં એક્ટિવ છો તો તમે જાણતા જ હશો. રમુજી વિડીયોની સીરીઝ અહીં ચાલતી જ રહે છે. જે યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે.  અહીંના કેટલાક વિડીયો આશ્ચર્યજનક છે, જ્યારે ઘણા વીડિયો જોઈને તમને હસવું આવી જાય છે.

આ સીરીઝમાં, આજકાલ એક વાયરલ વિડિઓ (Video) શેર કરવામાં આવી રહ્યો છે, જે જોયા પછી તમને આશ્ચર્ય સાથે હસવુ આવશે.  વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, જે રીતે વ્યક્તિએ ચોરને જોયો તે જોઈને તમે એક ક્ષણ માટે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને ભાગ્યે જ ચોરે પણ વિચાર્યું હશે કે તે આ રીતે પકડાઈ જશે કારણ કે જે રીતે ચોરને પકડવામાં આવ્યો તે ઘણું ‘ફિલ્મી’ હતુ.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુકાન પર બે લોકો  ઉભા છે અને એક ચોર સામેના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હોય છે. જેવો ચોર દુકાનની સામે આવે છે દુકાન પર ઉભેલા માણસની નજર તેના પર પડે છે.   અને તે ઝડપથી ટેબલને ચોરના પગ તરફ ફેંકી દે છે, જે સીધુ જઇને ચોરને વાગે  છે અને અંતે પકડાઈ જાય છે.લોકો સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, આ વ્યક્તિનું નિશાન ખરેખર અદભૂત છે. બીજી બાજુ, અન્ય એક યુઝરે લખ્યું કે ચોરે ક્યારેય કલ્પના પણ ન કરી હોય કે તે આ રીતે પકડાશે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

 

https://twitter.com/HldMyBeer/status/1429856545970475010?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1429856545970475010%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Fviral-video-of-man-who-catches-theif-in-unique-style-people-were-shocked-after-watching-this-794297.html

અન્ય એક યુઝરે લખ્યું, મને લાગે છે કે ચોરનું નસીબ આજે ખરાબ હશે, એટલે જ તે આ રીતે પકડાયો. આ વીડિયો ટ્વિટર (Twitter) પર @HldMyBeer નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો. આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકો જોઇ ચૂક્યા છે. વ્યક્તિનું નિશાન જોઈને, એક ક્ષણ માટે તમે વિચારમાં પડ્યા હશો. તમને આ વિડીયો કેવો લાગ્યો અને કોમેન્ટ કરીને અમને જણાવો.

આ પણ વાંચોOperation Devi Shakti: અફઘાનિસ્તાનમાંથી બચાવવામાં આવી રેહલા ભારતીયો સાથેનાં ઓપરેશનમાં દુર્ગા માતા છે કનેક્ટ, જાણો કઈ રીતે

આ પણ વાંચો12 jyotirlinga : આ જ્યોતિર્લિંગનું તો વર્ણન સાંભળવા માત્રથી થઈ જાય છે સમસ્ત પાપોનો નાશ ! શિવજીએ સ્વયં દીધું વરદાન

Next Article