
આ ઈમારત રોમાનિયાના છેલ્લા સરમુખત્યાર નિકોલે કૌસેસ્કુ (Nicolae Ceaușescu) દ્વારા બનાવવામાં આવી હતી. તેને બનાવવામાં લગભગ ત્રણ ટ્રિલિયન રૂપિયા અને 20 લાખ મજૂરોનો સમય લાગ્યો હતો. આ ઈમારતની અંદર 23 અલગ-અલગ ભાગો છે અને તેમાં લગભગ એક હજાર ઉત્કૃષ્ટ કોતરણીવાળા ઓરડાઓ છે. તેની દિવાલો 8 મીટર ઊંચી છે અને તે 3 લાખ 65 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલી છે.
Published On - 12:13 pm, Sat, 19 March 22