Hardik Pandya ની પત્નિ નતાશા સ્ટેનકોવિકે શેર કર્યો બોલ્ડ અંદાજનો વિડીયો, થવા લાગ્યો વાયરલ જુઓ

|

Jun 27, 2021 | 10:52 AM

હાર્દિક પંડ્યા અને નતાશા બંને આમ પણ સોશિયલ મીડિયામાં ખૂબ છવાયેલા રહે છે. બંને અવનવી તસ્વીરો અને વિડીયો વડે સોશિયલ મીડિયા પર હાજર રહેતા હોય છે. હાર્દિક ક્યારેંક ફંકી તો ક્યારેક મસ્તીના અંદાજમાં હોય છે. તો નતાશા સ્ટેનકોવિક પુત્ર અગત્સ્ય સાથે કે હાર્દિક સાથે નજર આવતી હોય છે.

Hardik Pandya ની પત્નિ નતાશા સ્ટેનકોવિકે શેર કર્યો બોલ્ડ અંદાજનો વિડીયો, થવા લાગ્યો વાયરલ જુઓ
Hardik Pandya-Natasa Stankovic

Follow us on

ભારતીય ટીમ હાલમાં મુંબઇમાં શ્રીલંકાના પ્રવાસે ( Sri Lanka Tour ) જવાની અંતિમ તૈયારીઓ કરી રહ્યુ છે. સોમવારે ટીમ શ્રીલંકાનો પ્રવાસ ખેડશે. આ પહેલા ટીમમાં સામેલ હાર્દિક પંડ્યા ( Hardik Pandya ) ની પત્નિની વિડીયો ખૂબ વાયરલ થવા લાગ્યો છે. હાર્દિક પંડ્યાની પત્નિ નતાશા આમ પણ એકદમ ફીટ અને શાનદાર ફિગર ધરાવે છે. જેને લઇને તે હંમેશા ચર્ચામાં રહે છે. નતાશા સ્ટેનકોવિક ( Natasa Stankovic ) એ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

નતાશા આમ પણ પુત્ર અગત્સ્ય અને હાર્દિક સાથેની તસ્વીરોને શેર કરતી રહે છે. તેની તસ્વીરો ફેન્સને ખૂબ પસંદ રહેતી હોય છે. આ વખતે તેણે વિડીયો શેર કર્યો છે. તેનો ગ્લેમરસ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે. તેણે ગોલ્ડ કલરના હોટ ડ્રેસ અને તેના પર બ્લેક કલનુ ઓપન જેકેટ પહેર્યુ છે. જેમાં તે એકદમ બોલ્ડ નજર આવી રહી છે. નતાશા પોતાની ફિટનેશ અને બોડીને મેન્ટેઇન રાખવા માટે ખૂબ વર્કઆઉટ કરે છે. જેના વિડીયો તે મોટેભાગે શેર કરતી રહે છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

હાર્દિક પંડ્યા અને નતાશાએ ગત વર્ષે જ લગ્ન કર્યા હતા. બંને જોડી ફેન્સની પસંદગીની જોડીમાંથી એક ગણવામાં આવે છે. હાર્દિક અને નતાશાની સગાઇ વર્ષ 2020 ની 1 જાન્યુઆરી થઇ હતી. નતાશા બોલીવુડમાં કેટલાક ગીત પર ડાન્સર સ્વરુપે કામ કરી ચુકી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ ફોલોઅર છે. તેની તસ્વીરો અને વિડીયોને લાઇક પણ ખૂબ મળતા રહેતા હોય છે.

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ અને ઇગ્લેન્ડ સામે, ની ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં પસંદ કરયો નહોતો. તે છેલ્લા લાંબા સમય થી ટેસ્ટ ક્રિકેટ થી દૂર છે. જોકે તેનો સમાવેશ શ્રીલંકા જનારી ટીમમાં થયો છે. જેમાં તે મહત્વના ખેલાડી તરીકે ટીમમાં સામેલ છે. ટીમ ઇન્ડીયા 28 જૂને શ્રીલંકા પ્રવાસે રવાના થશે. ટીમ ઇન્ડીયાના શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવનને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે રાહુલ દ્રાવિડ મુખ્ય કોચની ભૂમિકામાં રહેશે.

Next Article