Viral : સાઈકલ પર સ્ટંટ કરવાના ચક્કરમાં યુવકના હાલ થયા બેહાલ, વીડિયો જોઈ યુઝર્સ કહ્યુ ” વાહ ક્યા સીન હૈ”

|

Dec 05, 2021 | 7:03 AM

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક યુવક સાઈકલ પર સ્ટંટ કરતો જોવા મળે છે, પરંતુ આ સ્ટંટના ચક્કરમાં કંઈક એવુ થાય છે, જે જોઈને તમારા પણ હોંશ ઉડી જશે.

Viral : સાઈકલ પર સ્ટંટ કરવાના ચક્કરમાં યુવકના હાલ થયા બેહાલ, વીડિયો જોઈ યુઝર્સ કહ્યુ  વાહ ક્યા સીન હૈ
Stunt Video goes viral

Follow us on

Viral Video : આજકાલ બાળકોથી લઈને યુવાનો સૌ કોઈમાં સ્ટંટનો ચસ્કો જોવા મળે છે.એવુ કહેવાય છે કે, આ જીવન આપણને ખુબ મુશ્કેલીમાંથી મળ્યુ છે.પરંતુ ઘણીવાર લોકો સ્ટંટ (Stunt) કરવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મુકતા અચકાતા નથી.ઈન્ટરનેટ પર અવારનવાર સ્ટંટ વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક ખતરનાક સ્ટંટ જોઈને યુઝર્સ(Users)  પણ દંગ રહી જાય છે.

સ્ટંટના ચક્કરમાં કંઈક આવુ થયુ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આજકાલ એક સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા(Social Media)  પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં જોઈ શકાય છે કે,એક યુવક સાઈકલ પર સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે.આ દરમિયાન તે સાઈકલના હેન્ડલ પર જ ઉભા રહીને સ્ટંટ બતાવવાનો પ્રયાસ કરે છે. તે ઉભા રહીને સાયકલના (Bicycle) આગળના વ્હીલને હાથ વડે પકડવાનો પ્રયાસ કરે છે, પરંતુ બાદમાં કંઈક એવુ થાય છે.જે જોઈને તમે પણ દંગ રહી જશો.

જુઓ વીડિયો

સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પરથી ragib_afghal નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો યુઝર્સ શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, આ રીતે સ્ટંટ કરો …તો આવા જ હાલ થાય ! જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,આ યુવક હવે સ્ટંટ કરતા પહેલા સો વાર વિચાર કરશે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ યુવકને સલાહ આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : કોબ્રા સાપને ઉશ્કેરવો આ વ્યક્તિને ભારે પડ્યો ! ગુસ્સે થયેલા સાપે કર્યો હુમલો, જુઓ VIDEO

આ પણ વાંચો : ખુલ્લેઆમ દાદાગીરી ! આ વ્યક્તિએ જાહેરમાં પોલીસને માર્યો તમાચો, દબંગગિરીનો વીડિયો થયો વાયરલ

Next Article