મહેસાણા: કડી અને જોટાણામાં ગાજવીજ સાથે વરસાદ, APMCમાં જણસીને પાણીથી બચાવવા વેપારીઓને થઈ રહી છે મુશ્કેલી, જુઓ વીડિયો

|

Nov 26, 2023 | 1:54 PM

આજે મહેસાણાના કડી અને જોટાણામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે કડી APMCમાં જણસી પલળતી બચાવવા વેપારીઓને મુશ્કેલી પડી હતી. બહુચરાજી વિસ્તારમાં પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત છે કારણ કે, પાકમાં નુકસાન થવાની ભીતિ છે.

સમગ્ર રાજ્યમાં ગઈકાલથી વરસાદી માહોલ છે. કારતકમાં પડી રહેલા કમોસમી વરસાદથી લગભગ તમામ જીલ્લાના ખેડૂતોને નુકશાનની શક્યતા છે. ભારે વરસાદના કારણે ખેડૂતોની સાથે વેપારીઓની ચિંતામાં પણ વધારો થયો છે. કારણ કે એપીએમસીમાં રાખવામાં આવેલો પાક પલળી જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે.

આ પણ વાંચો : Breaking News : કડી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડતા એક યુવક અને 3 પશુના મોત

આજે મહેસાણાના કડી અને જોટાણામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે કડી APMCમાં જણસી પલળતી બચાવવા વેપારીઓને મુશ્કેલી પડી હતી. બહુચરાજી વિસ્તારમાં પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત છે કારણ કે, પાકમાં નુકસાન થવાની ભીતિ છે.

19 વર્ષની ઉંમરે સગાઈ, 3 વાર પ્રેમમાં દગો, જાણો RJ Mahvashની દર્દનાક કહાની
Nagarvel with Mishri : નાગરવેલના પાન સાથે મિશ્રી ખાવાના ચોંકાવનારા ફાયદા
Vastu Tips : તમારા ઘરની બારી દક્ષિણ તરફ હોય તો શું થાય ?
Health Tips: આ ઘરગથ્થુ ઉપાયથી એક અઠવાડિયામાં ફાટેલી એડી થઈ જશે ઠીક! મુલાયમ થઈ જશે પગ
ગુજરાતની ટીમના લેસ્બિયન ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
Jioનો સૌથી સસ્તો પ્લાન ! મળશે 90 દિવસની વેલિડિટી

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article