છોટાઉદેપુરમાં આદિવાસીઓને સહાયના નામે ગોલમાલ, મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતા

|

Nov 22, 2023 | 1:57 PM

છોટાઉદેપુર જિલ્લામાંથી આદિવાસીઓના ઉત્થાનના નામે કૈભાંડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, TV9 ગુજરાતીની પડતાલમાં કેટલાક લાભાર્થીઓતો અવસાન પામેલા હોવા છતાં તેમના નામે સરકારી નાણા ફાળવાયા હોવાનું સામે આવ્યું છે. યોગ્ય અને સધન તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે.

આદિવાસીઓના ઉત્થાનના નામે કૈભાંડનો વધુ એક કિસ્સો છોટાઉદેપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. ખોટા લાભાર્થીઓ દર્શાવી વન વિકાસ નિગમ દ્વારા ચૂકવણું કરાયું છે. એટલું જ નહીં TV9 ગુજરાતીની પડતાલમાં કેટલાક લાભાર્થીઓતો અવસાન પામેલા હોવા છતાં તેમના નામે સરકારી નાણા ફાળવાયા હોવાનું સામે આવ્યું છે. યોગ્ય અને સધન તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે.

મહત્વનું છે કે આ પહેલા પણ છોટા ઉદેપુરમાં નકલી કચેરીના નામે મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેની હજી તપાસ ચાલી રહી છે, ત્યારે જો આદીવાસીઓના સહાયના નામે ગોલમાલ સામે આવે તો આ પણ મોટું કૌભાંડ હોઈ શકે છે.

આ પણ વાંચો: છોટાઉદેપુર : ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક જંગ, લગાવ્યા આરોપ, જુઓ વીડિયો

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

 

છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article