Mahisagar: સતત ત્રીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ, વહેલી સવારથી ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી, જુઓ Video

Mahisagar: સતત ત્રીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ, વહેલી સવારથી ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી, જુઓ Video

| Edited By: | Updated on: Oct 08, 2023 | 5:50 PM

વિઝિબિલીટી ઘટતાં વાહન ચાલકોને ધોળા દિવસે પણ લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી તેમજ ઝાકળ થતાં ગુલાબી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર અને નવેમ્બર ટ્રાન્જીસ્ટ મહિના હોવાથી ઠંડી અને ગરમીનું વાતાવરણ હોય છે, પરંતુ આ દૃશ્ય પરથી લાગે છે, કે ગાઢ ઠંડી શરૂ થઇ ગઇ હોય.

Mahisagar : ચોમાસાની વિદાય થતા જ ઠંડીનો માહોલ શરૂ થઇ ગયો હોય તેવા દૃશ્ય સામે આવ્યા છે. મહીસાગરમાં સતત ત્રીજા દિવસે પણ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. વહેલી સવારના આ દૃશ્ય છે, જેમાં જોઇ શકાય છે, સવારથી જ ધુમ્મસ એટલું છવાયું કે વિઝિબિલીટી ઘટી ગઇ છે.

આ પણ વાંચો Mahisagar Video : બાલાસિનોરમાં જમિયતપુરા ડમ્પિંગ સાઇટ બંધ કરાવવા રજૂઆત, ભાજપના જ ધારાસભ્યે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

વિઝિબિલીટી ઘટતાં વાહન ચાલકોને ધોળા દિવસે પણ લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી તેમજ ઝાકળ થતાં ગુલાબી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર અને નવેમ્બર ટ્રાન્જીસ્ટ મહિના હોવાથી ઠંડી અને ગરમીનું વાતાવરણ હોય છે, પરંતુ આ દૃશ્ય પરથી લાગે છે, કે ગાઢ ઠંડી શરૂ થઇ ગઇ હોય.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો