Valsad : નગરપાલિકાના ટેક્સ વિભાગમાં ટેક્સ સુપ્રિટેન્ડટ અને RTI કાર્યકર્તા વચ્ચે ફાઈલ ફાડી નાખવા મુદ્દે ઝપાઝપી, ઘટનાનો Video Viral

વલસાડના નગર પાલિકા હાઉસના ટેક્સ વિભાગમાં હોબાળાની ઘટના સામે આવી છે. RTI કાર્યકર્તા અને હાઉસ ટેક્સ સુપ્રિટેન્ડટ સાથે ઝપાઝપી થઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 7:23 AM

વલસાડના નગર પાલિકા હાઉસના ટેક્સ વિભાગમાં ( Tax Departmen ) હોબાળાની ઘટના સામે આવી છે. RTI કાર્યકર્તા અને હાઉસ ટેક્સ સુપ્રિટેન્ડટ સાથે ઝપાઝપી થઈ હતી. ટેક્સ સુપ્રિટેન્ડટ રમણ રાઠોડ અને RTI કાર્યકર્તા કાંતિ ભંડારી સાથે ઝપાઝપી થઈ હતી. જેમાં કાંતિ ભંડારી દ્રારા ટેક્સની ફાઇલ ફાડી નાખતા હંગામો થયો હતો. ટેક્સ ભરવા આવેલા લોકો ઝપાઝપીના કારણે અટવાયા હતા. જેથી લોકોના સમયનો બગાડ થયો હતો. વલસાડના નગર પાલિકા હાઉસના ટેક્સ વિભાગમાં RTI કાર્યકર્તા દ્રારા સરકારી કામમાં રૂકાવટ લાવતા ટેક્સ સુપ્રિટેન્ડટે વલસાડ સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો : Valsad : સતત ત્રીજા દિવસે પડી રહેલા વરસાદને કારણે કેરીના પાકમાં નુકશાનની ભીતિ, જુઓ Video

પંચમહાલના કાલોલ નગરપાલિકામાં થયું હતુ વાકયુદ્ધ

તો બીજી તરફ પંચમહાલના કાલોલ નગરપાલિકામાં ચીફ ઓફિસર અને સભ્યો વચ્ચે તુ તું મેં મેં જોવા મળી હતી. નવાપુરા વિસ્તારમાં પેવર બ્લોકના કામોને લઈ ચીફ ઓફિસર હિરલ ઠાકર અને સભ્યો વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હોવાની ઘટના સામે આવી હતી. પેવર બ્લોકના કામોને લઈ રજૂઆત કરવા પહોંચેલા સભ્યો અને ચીફ ઓફિસર વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. છેલ્લા બે મહિનાથી કોન્ટ્રાકટરો નવાપુરામાં બ્લોક નાખવા ન આવતા હોવાનો સભ્યોએ આરોપ લગાવ્યો હતો.

ગુજરાત સહિત વલસાડ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">