Valsad : કપરાડામાં શાળામાં સફાઈ અંગે વાલીઓ રજૂઆત કરવા જતા આચાર્ય વિફર્યા, જુઓ Video
ફળી ગામના પ્રાથમિક શાળાના આચાર્યએ વાલીઓ સામે દાદાગીરી કરી હતી. શાળામાં સફાઈનો અભાવ અને નબળા ભણતર અંગે વાલીઓ આચાર્યને રજૂઆત કરવા શાળામાં પહોંચ્યા હતા. બાળકો પાસે શાળામાં સફાઈ કરાવતા હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. ગામના સરપંચે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી. દાદાગીરીનો વીડિયો વાયરલ થતા જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ તપાસ હાથ ધરી છે.
Valsad : વલસાડના કપરાડામાંથી આચાર્યની દાદાગીરી સામે આવી છે. જયાં શાળામાં સફાઈ અંગે રજૂઆત કરવા જતા વાલીઓ પર આચાર્ય વિફર્યા હતા. ફળી ગામના પ્રાથમિક શાળાના આચાર્યએ વાલીઓ સામે દાદાગીરી કરી હતી. શાળામાં સફાઈનો અભાવ અને નબળા ભણતર અંગે વાલીઓ આચાર્યને રજૂઆત કરવા શાળામાં પહોંચ્યા હતા.
બાળકો પાસે શાળામાં સફાઈ કરાવતા હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. ગામના સરપંચે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી. દાદાગીરીનો વીડિયો વાયરલ થતા જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ તપાસ હાથ ધરી છે.
વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
