Gujarati Video : મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં પોકસો કોર્ટે 3 શખ્સોને 7થી 20 વર્ષ સુધીની સજા ફટકારી

|

Mar 15, 2023 | 8:06 PM

ગુજરાતના મોરબીમાં રવાપર રોડ પર રહેતી સગીરા સાથે દુષ્કર્મ કેસમાં પોકસો કોર્ટે 3 શખ્સોને 7થી 20 વર્ષ સુધીની સજા ફટકારી છે. જેમાં આ ઘટનાની વિગત મુજબ પ્રેમજાળમાં ફસાવી ત્રણ શખ્સોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં સગીરાની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. તેમજ 10 મહિનાના ટૂંકા સમયગાળામાં કેસ ચલાવી કોર્ટે સજા ફટકારી છે

ગુજરાતના મોરબીમાં રવાપર રોડ પર રહેતી સગીરા સાથે દુષ્કર્મ કેસમાં પોકસો કોર્ટે 3 શખ્સોને 7થી 20 વર્ષ સુધીની સજા ફટકારી છે. જેમાં આ ઘટનાની વિગત મુજબ પ્રેમજાળમાં ફસાવી ત્રણ શખ્સોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં સગીરાની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. તેમજ 10 મહિનાના ટૂંકા સમયગાળામાં કેસ ચલાવી કોર્ટે સજા ફટકારી છે. જેમાં અદાલતે પુરાવાના આધારે આરોપી મિત, હર્ષ અને આર્યન સોલંકીને કડક સજા અને દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચો : Gujarati Video : હવામાનની આગાહી વચ્ચે અંકલેશ્વરમાં તૂટી પડ્યો કમોસમી વરસાદ, ખેડૂતો મુકાયા ચિંતામાં

Next Article