મોરબી ડ્રગ્સ કેસ : 300 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીઓને મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવશે

Morbi Drugs Case : ડ્રગ્સનો જથ્થો આફ્રિકા લઈને જઈ રહેલા આરોપીઓની મધદરિયે દાનત બગડી. જેથી ડ્રગ્સ માફિયાઓ હેરોઈનનો જથ્થો ગુજરાત લાવ્યા હતાં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 7:34 PM

MORBI : મોરબીના ઝીંઝુડા ગામેથી પકડાયેલા 600 કરોડના હેરોઈન કેસમાં ATSની તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. ડ્રગ્સનો જથ્થો આફ્રિકા લઈને જઈ રહેલા આરોપીઓની મધદરિયે દાનત બગડી. જેથી ડ્રગ્સ માફિયાઓ હેરોઈનનો જથ્થો ગુજરાત લાવ્યા હતાં. ગુજરાતમાં હેરોઈનના ગ્રાહકો શોધવા જતા આરોપીઓ ઝડપાઈ ગયા છે.આ ડ્રગ્સ તસ્કરોને આવતીકાલે મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગુજરાત ATSએ કરોડોના ડ્રગ્સ કેસમાં ફરાર અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

રાજ્યમાં દેવભૂમિદ્વારકા બાદ મોરબીના ઝીંઝુડા ગામેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે..મોરબીના ઝીંઝુડા ગામમાં ATSએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે.ATSએ પાકિસ્તાનથી મગાવાયેલા 120 કિલો હેરોઈનના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેની કિંમત 600 કરોડથી વધુ અંદાજવામાં આવી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, ઝીંઝુડાના કોઠાવાડા પીરની દરગાહની બાજુના મકાનમાં ડ્રગ્સ છૂપાવ્યું હતું. જ્યાં ATSની ટીમે રવિવારની રાત્રે બે મકાનમાં દરોડા પાડ્યા હતા.જ્યાંથી ડ્રગ્સ ઝડપાયું છે. આ કેસમાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ગુલાબ હુસૈન, શમસુદ્દીન, મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બારનો સમાવેશ થાય છે.જેમાં ગુલાબ હુસૈન જામનગરના સલાયાનો રહેવાસી છે અને મુખ્તાર જબ્બાર જામનગરના જોડિયાનો રહેવાસી છે.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">