સુરતના કીમમાં ઉત્પાત મચાવનારા અસામાજિક તત્વોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, જાહેરમાં કરાવી ઉઠક બેઠક, જુઓ Video

Surat News : કીમ ગામના આશિયાના નગરમાં ગઇકાલે રાત્રે ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે બબાલ થઇ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે જૂથ સામસામે આવી ગયા હતા અને જાહેરમાં મારામારી કરી ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2023 | 6:13 PM

સુરતના કીમ ગામમાં જાહેરમાં તોફાન મચાવનાર અસામાજિક તત્વોને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યાં છે. પોલીસે મારામારી કેસમાં બંને જૂથના કુલ 8 આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યારબાદ લોકોના મનમાંથી લુખ્ખા તત્વોનો ડર દૂર થાય તે માટે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. કીમ મુખ્ય બજારમાં આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. તમામ આરોપીઓને પોલીસે ઘટના સ્થળ સુધી સરઘસ કાઢીને લઇ ગઇ હતી અને ઘટના સ્થળે પોલીસે આરોપીઓને ઉઠક બેઠક કરાવી હતી.

આ પણ વાંચો-Gujarati Video : ગુજરાતમાં બે દિવસ વાવાઝોડા સાથે પડી શકે છે વરસાદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે પવન ફૂંકાવાની આગાહી

મહત્વનું છે કે કીમ ગામના આશિયાના નગરમાં ગઇકાલે રાત્રે ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે બબાલ થઇ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે જૂથ સામસામે આવી ગયા હતા અને જાહેરમાં મારામારી કરી ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો..જેને આધારે પોલીસે બે જૂથના કુલ 8 આરોપીઓની ધરપકડ કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">