PM Modi એ ભાજપ કાર્યાલય કમલમમાં કોર કમિટીની બેઠકમાં સભ્યોને માર્ગદર્શન આપ્યું

|

Aug 28, 2022 | 9:50 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)  ખુદ એક્શન મોડમાં આવી ગયા છે. તેઓએ ગુજરાત  ભાજપની ઓફિસ કમલમ ખાતે બેઠક(Kamalam) યોજી કોર કમિટીના સભ્યોને માર્ગદર્શન તેમજ જીતનો મંત્ર આપ્યો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)  ખુદ એક્શન મોડમાં આવી ગયા છે. તેઓએ ગુજરાત  ભાજપની ઓફિસ કમલમ ખાતે બેઠક(Kamalam) યોજી કોર કમિટીના સભ્યોને માર્ગદર્શન તેમજ જીતનો મંત્ર આપ્યો. જેમાં  5 મહિના બાદ વડાપ્રધાને કમલમ કાર્યાલયની મુલાકાત લીધી છે. બેઠકમાં વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વની રણનીતિની ચર્ચા કરાઈ..પીએમ મોદી સરકાર અને સંગઠનને જીતની રણનીતિ આપી તો રાજ્યમાં સક્રીય વિરોધ પક્ષોની તાકાતને ખાળવા પણ રણનીતિ ઘડી. સાથે જ વડાપ્રધાને સરકાર અને સંગઠનની નબળી અને ખુટતી કડીઓને જોડવાનો પણ પ્રયાસ કર્યો. એટલું જ નહીં ઉમેદવારની પસંદગી અને પ્રક્રીયા પર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી નજર છે.

Next Video