Panchmahal : પાનમ હાઈલેવલની માઈનોર કેનાલમાં પાણી છોડાયું, અણીયાદ ગામના ખેડૂતોએ કર્યા વધામણાં, જુઓ Video

| Edited By: | Updated on: Oct 11, 2023 | 7:39 PM

આ કેનાલની લંબાઈ કુલ 10,500 મીટર છે. આ કેનાલ થકી શહેરા તાલુકાના વિવિધ ગામોના કુલ 2000 હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. કેનાલના ટેસ્ટીંગ માટે પાણી છોડવામાં આવ્યું હતું. આ દરમિયાન પાનમ યોજનાના ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ ઇજેનર સહિત અધિકારીઓ અને અગ્રણી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Panchmahal : પાનમ હાઈલેવલની જમણા કાંઠાની મુખ્ય નહેરની નવી બનેલી માઈનોર કેનાલમાં પાણી છોડાતાં શહેરાના અણીયાદ ગામના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ટેસ્ટિંગ માટે છોડાયેલું પાણી ગામમાં પહોંચતા ખેડૂતો અને આગેવાનોએ વધામણાં કર્યા હતા. આ કેનાલથી શહેરાના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે.

આ પણ વાંચો Panchmahal : બાઈકમાં દારૂની હેરાફેરી કરતા મધ્યપ્રદેશના બે શખ્સ ઝડપાયા, જુઓ Video

આ કેનાલની લંબાઈ કુલ 10,500 મીટર છે. આ કેનાલ થકી શહેરા તાલુકાના વિવિધ ગામોના કુલ 2000 હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. કેનાલના ટેસ્ટીંગ માટે પાણી છોડવામાં આવ્યું હતું. આ દરમિયાન પાનમ યોજનાના ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ ઇજેનર સહિત અધિકારીઓ અને અગ્રણી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો