Panchmahal: નવરાત્રી અંગે ભાજપના ધારાસભ્યનું નિવેદન, નવરાત્રીમાં ખેલૈયાઓને તિલક કરીને આવવા કરી અપીલ, જુઓ Video
Fatesinh Chauhan

Panchmahal: નવરાત્રી અંગે ભાજપના ધારાસભ્યનું નિવેદન, નવરાત્રીમાં ખેલૈયાઓને તિલક કરીને આવવા કરી અપીલ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 08, 2023 | 4:45 PM

MLAએ કહ્યું કે, તિલક કરીને આવો તો હિંદુ સમાજ ધર્મની સાખને સમજી શકે. દુનિયામાં સનાતન ધર્મ વિશે જે ટીકા ટિપ્પણી થઈ રહી છે. ત્યારે વિશ્વમાં સનાતન ધર્મ સિવાય કોઈ ધર્મ નહોતો. આપણે લોકોએ આ પરંપરા જાળવી રાખવી પડશે. પ્રખર હિંદુવાદી નેતાની છાપ ધરાવતા કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Panchmahal : નવરાત્રીને લઈ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે (Fatesinh Chauhan) પોતાના મત વિસ્તારના લોકો અને ગરબા આયોજકોને અપીલ કરી છે. ધારાસભ્યએ નવરાત્રીમાં હિંદુ સનાતન ધર્મની રીત અનુસરવા લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે નવરાત્રીમાં ગરબા રમવા આવતા તમામ લોકો તિલક કરીને આવે.

આ પણ વાંચો Panchmahal : ગોધરાથી ઉમરાહ કરવા સાઉદી અરેબિયા ગયેલા 23 લોકો ફસાયા, ટ્રાવેલ એજન્ટો ફરાર, જુઓ Video

MLAએ કહ્યું કે, તિલક કરીને આવો તો હિંદુ સમાજ ધર્મની સાખ ને સમજી શકે. દુનિયામાં સનાતન ધર્મ વિશે જે ટીકા ટિપ્પણી થઈ રહી છે. ત્યારે વિશ્વમાં સનાતન ધર્મ સિવાય કોઈ ધર્મ નહોતો. આપણે લોકોએ આ પરંપરા જાળવી રાખવી પડશે. પ્રખર હિંદુવાદી નેતાની છાપ ધરાવતા કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો