Gujarat Rain : નવસારીમાં છેલ્લા 24 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવતાં 10 હજાર લોકો પ્રભાવિત, જુઓ Video

નવસારીમાં છેલ્લા 24 કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સ્થિતિ એટલી વિકટ છે કે અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 7:05 AM

Navsari : હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ નવસારીમાં (Navsari) ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સ્થિતિ એટલી વિકટ છે કે અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

આ પણ વાંચો Monsoon 2023 : કાંસ ઉપરના બાંધકામને કારણે નવસારીમાં ભરાયા વરસાદી પાણી, જુઓ Video

ભારે વરસાદના કારણે પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે અને નદીના પાણી ઠેર ઠેર ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. નવસારી શહેર પૂર્ણા નદીના પ્રકોપથી જળબંબાકાર થયું છે. શહેરના 30 ટકા ભાગ પર પાણી ફરી વળ્યું છે. કાશીવાડી, રંગૂન નગર અને મિથિલાનગરી સહિતના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા 10 હજાર લોકો પ્રભાવિત થયા છે. તો ગ્રામ્ય વિસ્તારના 153 માર્ગો અને 2 સ્ટેટ હાઇવે બંધ થયા છે.

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
g clip-path="url(#clip0_868_265)">