Narmada : ડેડીયાપાડામાં વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મ, આરોપીઓની ધરપકડ

| Edited By: | Updated on: Feb 03, 2022 | 11:16 AM

ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં ધોરણ-11ની વિદ્યાર્થીની પર સામુહિક દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેમાં આ વિદ્યાર્થીની પર 6 કિશોરોએ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

ગુજરાતના  નર્મદા(Narmada)  જિલ્લાના ડેડીયાપાડામાં વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મની(Gang Rape)  ઘટના સામે આવી છે. જેમાં ધોરણ-11ની વિદ્યાર્થીની(Student)  પર સામુહિક દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેમાં આ વિદ્યાર્થીની પર 6 કિશોરોએ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જેના આધારે તમામને ડેડીયાપાડા પોલીસે ઝડપી પાડ્યા છે. તેમજ આ ઘટના બાદ આક્રોશિત થયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માગ કરી છે. જેમાં વિદ્યાર્થિનીને કિશોરોએ એસટી ડેપો પાસેથી લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad વડોદરા એકસપ્રેસ હાઇવે પર નડિયાદ નજીક વિચિત્ર અકસ્માત, એકનું મોત

આ પણ વાંચો :  ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફારો,134 ડેપ્યુટી કલેક્ટરોની મધ્યરાત્રીએ બદલીના આદેશો