Narmada : ડેડીયાપાડામાં વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મ, આરોપીઓની ધરપકડ
ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં ધોરણ-11ની વિદ્યાર્થીની પર સામુહિક દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેમાં આ વિદ્યાર્થીની પર 6 કિશોરોએ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
ગુજરાતના નર્મદા(Narmada) જિલ્લાના ડેડીયાપાડામાં વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મની(Gang Rape) ઘટના સામે આવી છે. જેમાં ધોરણ-11ની વિદ્યાર્થીની(Student) પર સામુહિક દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેમાં આ વિદ્યાર્થીની પર 6 કિશોરોએ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જેના આધારે તમામને ડેડીયાપાડા પોલીસે ઝડપી પાડ્યા છે. તેમજ આ ઘટના બાદ આક્રોશિત થયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માગ કરી છે. જેમાં વિદ્યાર્થિનીને કિશોરોએ એસટી ડેપો પાસેથી લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Ahmedabad વડોદરા એકસપ્રેસ હાઇવે પર નડિયાદ નજીક વિચિત્ર અકસ્માત, એકનું મોત
આ પણ વાંચો : ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફારો,134 ડેપ્યુટી કલેક્ટરોની મધ્યરાત્રીએ બદલીના આદેશો
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
