Jamanagar : કાર અકસ્માતમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત, અકસ્માતનો Live Video સામે આવ્યો

| Edited By: | Updated on: May 07, 2023 | 5:22 PM

જામનગરના સમર્પણ નજીક આવેલ મેહુલ સિનેમેક્સ પાસે રાત્રીના અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં કાર ચાલકે રસ્તાની બાજુમાં ચાલતા બે લોકોને અડફેટે લીધા હતા. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં કાર ચાલકે કાબૂ ગુમાવતાં રોડની બાજુમાં પાર્ક કરેલા મોટર સાયકલની બાજુમાંથી પસાર થઇ રહેલા બે લોકોને અડફેટે લીધા હતા

જામનગરના(Jamangar)  સમર્પણ નજીક આવેલ મેહુલ સિનેમેક્સ પાસે રાત્રીના અકસ્માતનો(Accident)  બનાવ બન્યો હતો. જેમાં કાર ચાલકે રસ્તાની બાજુમાં ચાલતા બે લોકોને અડફેટે લીધા હતા. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં કાર ચાલકે કાબૂ ગુમાવતાં રોડની બાજુમાં પાર્ક કરેલા મોટર સાયકલની બાજુમાંથી પસાર થઇ રહેલા બે લોકોને અડફેટે લીધા હતા. જેમાં બે લોકોને ઇજા જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 07, 2023 05:18 PM