Jamanagar : કાર અકસ્માતમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત, અકસ્માતનો Live Video સામે આવ્યો
જામનગરના સમર્પણ નજીક આવેલ મેહુલ સિનેમેક્સ પાસે રાત્રીના અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં કાર ચાલકે રસ્તાની બાજુમાં ચાલતા બે લોકોને અડફેટે લીધા હતા. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં કાર ચાલકે કાબૂ ગુમાવતાં રોડની બાજુમાં પાર્ક કરેલા મોટર સાયકલની બાજુમાંથી પસાર થઇ રહેલા બે લોકોને અડફેટે લીધા હતા
જામનગરના(Jamangar) સમર્પણ નજીક આવેલ મેહુલ સિનેમેક્સ પાસે રાત્રીના અકસ્માતનો(Accident) બનાવ બન્યો હતો. જેમાં કાર ચાલકે રસ્તાની બાજુમાં ચાલતા બે લોકોને અડફેટે લીધા હતા. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં કાર ચાલકે કાબૂ ગુમાવતાં રોડની બાજુમાં પાર્ક કરેલા મોટર સાયકલની બાજુમાંથી પસાર થઇ રહેલા બે લોકોને અડફેટે લીધા હતા. જેમાં બે લોકોને ઇજા જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published on: May 07, 2023 05:18 PM
Follow Us
Latest Videos
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
