અમદાવાદમાં સ્ટોન કિલિંગનો અરેરાટી ભર્યો કિસ્સો, પથ્થર વડે યુવાનનું મોઢું છૂંદી હત્યારો ફરાર
અમદાવાદમાં સ્ટોન કિલિંગનો હત્યાનો અરેરાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. પથ્થર વડે મોઢું છૂંદી હત્યારો ફરાર થઇ જતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Crime in Ahmedabad: અમદાવાદના નારોલ વિસ્તારમાં સ્ટોન કિલિંગનો (Stone killing) કિસ્સો સામે આવ્યો છે. ક્રૂર હત્યાનો (Murder) કિસ્સો સામે આવતા ચકચારી મચી ગઈ છે. તો સ્ટોન કિલર (Stone killer) યુવાનની હત્યા કરી ફરાર થઇ જતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે પથ્થર વડે મોઢું છૂંદી રાજકુમાર યાદવ નામના યુવાનની હત્યા કરાઈ હોવાની માહિતી હાલ સામે આવી છે.
નારોલમાં સનરાઈઝ હોટલ પાછળ અવવરા મકાનમાં હત્યાને સ્ટોન કિલરે અંજામ આપ્યો. ઘટના સામે આવતા સ્ટોન કિલરને શોધવા નારોલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તો યુવકની હત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે.
આ પણ વાંચો: Surat : કતારગામના રત્નકલાકારે કિશોરી સાથે બળાત્કાર કરી વિડિયો વાયરલ કર્યો, 3ની ધરપકડ
આ પણ વાંચો: કોરોનામાં વેક્સિન વગર માતા-પિતાએ ગુમાવ્યા જીવ: રાજકોટના કિશોરોએ કરી એવી અપીલ કે, સૌનું હૃદય દ્રવી ઉઠ્યું
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
