અરવલ્લીના માલપુરના પરસોડામાં થાય છે દિવસે હોલિકા દહન, જુઓ

|

Mar 25, 2024 | 9:29 AM

અરવલ્લી જિલ્લાના માલપુરમાં અનોખી હોળી ઉજવવાની પરંપરા છે. અહીં દિવસે જ હોળીકા દહન કરવામાં આવે છે. એક માત્ર વિસ્તારમાં ગામ છે કે, જ્યાં દિવસે જ હોળી પ્રગટાવવામાં આવે છે. સામાન્ય રીતે સંધ્યા સમય કે બાદમાં હોળી દહન કરવામાં આવતી હોય છે. પરંતુ પરસોડવામાં વર્ષોથી અનોખી પરંપરા રહી છે.

માલપુરના પરોસડામાં અનોખી હોળી ઉજવવાની પરંપરા છે. અહીં દિવસે જ હોળીકા દહન કરવામાં આવે છે. એક માત્ર વિસ્તારમાં ગામ છે કે, જ્યાં દિવસે જ હોળી પ્રગટાવવામાં આવે છે. સામાન્ય રીતે સંધ્યા સમય કે બાદમાં હોળી દહન કરવામાં આવતી હોય છે. પરંતુ પરસોડવામાં વર્ષોથી અનોખી પરંપરા રહી છે.

આ પણ વાંચો: સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા ઉમેદવાર ઉતાર્યા, શોભના બારૈયાએ શું કહ્યું? જુઓ

દિવસે હોળી પ્રગટાવીને કરાતી ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે. હોળીના ઢોલ વગાડવા સાથે અહીં સામુહીક રીતે ફાગ ગાવામાં આવતા હોય છે. હોળી દહન ગામના મુખી દ્વારા કરીને શરુ કરવામાં આવતી હોય છે. લગભગ સવાસો વર્ષથી એક જ સ્થાન પર હોળી પ્રગટાવવામાં આવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:46 am, Mon, 25 March 24

Next Video