Gujarati Video : ઉપલેટા પંથકમાં કમોસમી વરસાદ, ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાયા
વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી જોવા મળી છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી ભરાયા છે. જ્યારે બસ સ્ટેન્ડ, ચોક, કટલરી બજારમાં વરસાદી પાણી ભરાયા છે. તેવા સમયે ભૂગર્ભ ગટરની સફાઈના અભાવે પાણી ભરાયાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
ગુજરાતમાં બદલાયેલા હવામાન વચ્ચે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સતત પાંચમાં દિવસે પણ કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. તેમજ ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. જ્યારે વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી જોવા મળી છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી ભરાયા છે. જ્યારે બસ સ્ટેન્ડ, ચોક, કટલરી બજારમાં વરસાદી પાણી ભરાયા છે. તેવા સમયે ભૂગર્ભ ગટરની સફાઈના અભાવે પાણી ભરાયાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
વ્યવસાયિક પ્રયત્નો અને દાન કરવાથી અણધાર્યો લાભ થશે
MP મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ - Video
ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
