Gujarati Video : ગુજરાતમા અનાજ ચોરીના કેસોને લઇને SITની મોટી કાર્યવાહી, 83 કેસો રીઓપન કરાશે
આ ઉપરાંત સમગ્ર કૌભાંડમાં સંકળાયેલા મોટા માથાઓ પર સરકાર કાર્યવાહી કરશે. આ અંગે SIT ચીફ તથા IG સુભાષ ત્રિવેદીએ TV9 સાથે ખાસ વાતચીત કરી હતી. તેમજ આગામી સમયમાં SIT પણ દરોડા પાડશે. જેમાં બોગસ કાર્ડ ધારકો સામે પગલા લેવામાં આવશે.
ગુજરાતમાં અનાજ ચોરીના કેસોને લઈને SITએ મોટી કાર્યવાહી કરી છે. જેમાં રાજ્ય ભરમાં અલગ અલગ 83 કેસો રીઓપન કરવામાં આવશે. તેમજ જે જિલ્લામાં માત્ર સ્ટેશન ડાયરી સુધી નોંધ લેવાઈ ત્યાં પણ વહીવટી તંત્રની જવાબદારી નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર કૌભાંડમાં સંકળાયેલા મોટા માથાઓ પર સરકાર કાર્યવાહી કરશે. આ અંગે SIT ચીફ તથા IG સુભાષ ત્રિવેદીએ TV9 સાથે ખાસ વાતચીત કરી હતી. તેમજ આગામી સમયમાં SIT પણ દરોડા પાડશે. જેમાં બોગસ કાર્ડ ધારકો સામે પગલા લેવામાં આવશે.
આ પણ વાંચો : Gujarati Video : ભર ઉનાળે વલસાડના ઉમરગામમાં વરસાદ વરસ્યો, કેરીના પાકને નુકસાનની ભીતિ
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Latest Videos
Latest News