Gujarati Video : કંડલા સેઝમાં કસ્ટમ વિભાગની તપાસમાં કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો
કચ્છમા કંડલા સેઝમાં કસ્ટમ વિભાગની તપાસ દરમિયાન એક કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે.શંકાસ્પદ કાર ચાલક કાર છોડીને ફરાર થઇ ગયો છે.કાર પર માળીયા મહામંત્રી તાલુકા ભાજપ લખેલુ મળી આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.જ્યાંથી કાર મળી આવી તેની પાસે જ બ્રાન્ડેડ લીકર હાઉસ છે એટલે કસ્ટમ વિભાગ લીકર હાઉસમાંથી દારૂ ચોરાયાની પણ આશંકા વ્યક્ત કરી રહ્યું છે
કચ્છમા કંડલા સેઝમાં કસ્ટમ વિભાગની તપાસ દરમિયાન એક કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે.શંકાસ્પદ કાર ચાલક કાર છોડીને ફરાર થઇ ગયો છે.કાર પર માળીયા મહામંત્રી તાલુકા ભાજપ લખેલુ મળી આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.જ્યાંથી કાર મળી આવી તેની પાસે જ બ્રાન્ડેડ લીકર હાઉસ છે એટલે કસ્ટમ વિભાગ લીકર હાઉસમાંથી દારૂ ચોરાયાની પણ આશંકા વ્યક્ત કરી રહ્યું છે.મહત્વપૂર્ણ છે કે સમગ્ર મામલે વિવિધ એજન્સીઓ સંયુક્ત તપાસ કરશે.