Gujarati Video : અમદાવાદમાં તેજસ્વી તારલાનો સન્માન કાર્યક્રમ ન રાખતા વિવાદ

તેજસ્વી તારલાઓના સન્માન અંગે મેયરે આપ્યો ગોળગોળ જવાબ આપ્યો હતો. અમે કોઈ વિદ્યાર્થીઓને બોલાવ્યા નથી એ કેવી રીતે આવ્યા છે.સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું સન્માન કયારેય કરતા નથી.

| Edited By: | Updated on: May 31, 2023 | 12:37 PM

Ahmedabad : ધોરણ 12 સામાન્ય પ્રવાહના(Std 12th Result) વિદ્યાર્થીઓ(Student)  માટે અમદાવાદ કોર્પોરેશને સન્માનનો કાર્યક્રમ ન રાખતા વિવાદ થયો છે.અમદાવાદ કોર્પોરેશને પંડિત દિન દયાળ હોલ કે ટાગોર હોલમાં કોઈ આયોજન નહીં કરતા વિદ્યાર્થીઓ નિરાશ થઈને ઘરે પરત ફર્યા હતા.દર વર્ષે ધોરણ 12ના તેજસ્વી તારલાઓના સન્માન માટે કાર્યક્રમ રાખવામાં આવે છે.પરંતુ આ વખતે આયોજન ન કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો નિરાશ થયા હતા.ધો.10ના વિદ્યાર્થીઓ માટે પંડિત દિનદયાળ હોલમાં કાર્યક્રમ યોજાયો હતો.

તેજસ્વી તારલાઓના સન્માન અંગે મેયરે આપ્યો ગોળગોળ જવાબ આપ્યો હતો. અમે કોઈ વિદ્યાર્થીઓને બોલાવ્યા નથી એ કેવી રીતે આવ્યા છે.સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું સન્માન કયારેય કરતા નથી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:32 pm, Wed, 31 May 23