Gujarati Video: અમરેલીના રાજુલામાં દીપડાના હુમલાથી ઘાયલ બાળકનું સારવાર દરમિયાન મોત

| Edited By: | Updated on: May 14, 2023 | 8:12 AM

માલધારી પરિવારના 2 વર્ષના બાળકનું ગળુ પકડી દીપડો ઉઠાવી હુમલો કર્યો હતો. તેમજ પરિવારના લોકો પાછળ દોડતા બાળકને મૂકી દીપડો ભાગ્યો હતો. જેથી બાળક ગંભીર ઈજા થતાં રાજુલાથી મહુવા હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કર્યો હતો. જો કે મહુવા પહોંચે તે પહેલા બાળકને ગળાના ભાગે ગંભીર ઇજા હોવાને કારણે મોત નિપજ્યું હતું.

અમરેલીમાં(Amreli)  વન્યપ્રાણી દ્વારા બાળક ઉપર હુમલાની ત્રીજી ઘટનામાં બાળકનું મોત થયું છે. જેમાં રાજુલાના કાતર ગામમાં મોડી રાતે રહેણાંક મકાનમાં બાળક ઉપર દીપડાએ(leopard)  હુમલો કર્યો હતો. જેમાં માલધારી પરિવારના 2 વર્ષના બાળકનું ગળુ પકડી દીપડો ઉઠાવી હુમલો કર્યો હતો. તેમજ પરિવારના લોકો પાછળ દોડતા બાળકને મૂકી દીપડો ભાગ્યો હતો. જેથી બાળક ગંભીર ઈજા થતાં રાજુલાથી મહુવા હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કર્યો હતો. જો કે મહુવા પહોંચે તે પહેલા બાળકને ગળાના ભાગે ગંભીર ઇજા હોવાને કારણે મોત નિપજ્યું હતું.

ગુજરાતના અને અમરેલી જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 14, 2023 08:09 AM