Gujarat Rain Video: રાજકોટના ઉપલેટામાં વરસાદ વરસ્યો, ગોંડલ, જામકંડોરણા અને ધોરાજીમાં પણ છૂટોછવાયો વરસાદ

|

Jun 28, 2023 | 4:35 PM

Upleta Rainfall Report: રાજકોટ જિલ્લાના ધોરાજી, ગોંડલ, જામકંડોરણા સહિત અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. ઉપલેટામાં વરસાદ વરસતા બજારના રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

Gujarat Rain Video: રાજકોટના ઉપલેટામાં વરસાદ વરસ્યો, ગોંડલ, જામકંડોરણા અને ધોરાજીમાં પણ છૂટોછવાયો વરસાદ
Upleta Rainfall Report

Follow us on

 

રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો છે. ઉપલેટા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદ વરસવાને લઈ રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યુ હતુ. ઉપલેટાના બજારના માર્ગો પર પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળવા લાગ્યા હતા. વહેલી સવારથી જ વિસ્તારમાં વાદળો ઘેરાયેલુ વાતાવરણ સર્જાયેલુ હતુ અને છૂટો છવાયો વરસાદ વિસ્તારમાં વરસતો હતો. પરંતુ ઉપલેટા શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જિલ્લાના ધોરાજી, ગોંડલ, જામકંડોરણા સહિત અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. જૂન માસમાં ચોમાસુ માહોલ જામવાને લઈ અનેક જળાશયોમાં પાણીની પણ નોંધપાત્ર આવક નોંધાઈ છે. સૌરાષ્ટ્રના 20 થી વધારે જળાશયોમાં નોંધપાત્ર આવક નોંધાઈ હતી. સૌરાષ્ટ્ના જોડીયા, બગસરા અને જાફરાબાદ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.

 

આ પણ વાંચોઃ  TNPL 2023: ગજબ કર્યો! સીધા થ્રોએ ઉડાવ્યા સ્ટંપ, OUT હોવા છતાં બચી ગયો બેટર, જાણો કેમ Video

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 4:34 pm, Wed, 28 June 23

Next Article