Gujarat Video: રાજ્ય સરકારે ધ્વનિ પ્રદૂષણ થતું હોવાનો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કર્યો સ્વીકાર

| Edited By: | Updated on: Sep 04, 2023 | 9:45 PM

ધ્વનિ પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી. જેને લઈ રાજ્ય સરકારે ધ્વનિ પ્રદુષણ મુદ્દે સ્વિકાર કર્યો હતો અને લાઉડ સ્પીકરનો ઉપયોગ પૂર્વ મંજૂરી વિના વગાડવામાં આવતા હોવા સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિકોને અગવડ પડે એ રીતે ધ્વનિ પ્રદુષણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

હવા સાથે ધ્વનિ પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ સ્વિકાર કર્યો છે. ધ્વનિ પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી. જેને લઈ રાજ્ય સરકારે ધ્વનિ પ્રદુષણ મુદ્દે સ્વિકાર કર્યો હતો અને લાઉડ સ્પીકરનો ઉપયોગ પૂર્વ મંજૂરી વિના વગાડવામાં આવતા હોવા સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિકોને અગવડ પડે એ રીતે ધ્વનિ પ્રદુષણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્ય સરકારના નિયમો ધાર્મિક સંસ્થાઓને પણ લાગુ પડશે. સ્થાનિકોને અગવડ પડે એ રીતે લાઉડ સ્પીકર વગાડનારાઓ પર અંકૂશ મુકવામાં આવશે. હાલમાં એક તરફ હવામાં પ્રદુષણ પરેશાન કરી રહ્યુ છે, ત્યા લોકો ધ્વનિ પ્રદૂષણથી પણ પરેશાન છે. લાઉડ સ્પીકર સહિત અનેક વિસ્તારોમાં મર્યાદીત કરતા વધુ પ્રમાણમાં ઘોંઘાટીયો અને વધુ પડતા અવાજ ધરાવતો હોવાને લઈ લોકોને ધ્વનિ પ્રદૂષણની પરેશાની થઈ રહી છે.

 

આ પણ વાંચોઃ  Sabarkantha: હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ઢગ, સ્થાનિક યુવાનોએ શરુ કર્યુ અભિયાન, જુઓ Video

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો