Gandhinagar: PSI પરીક્ષાનું ફાઈનલ પરિણામ જાહેર

Gandhinagar: PSI પરીક્ષાનું ફાઈનલ પરિણામ જાહેર

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 7:45 PM

ગુજરાતમાં(Gujarat)પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવેલી પીએસઆઇની(PSI) પરીક્ષાનું ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયએ ટ્વીટ કરીને માહિતી આપી હતી.

ગુજરાતમાં(Gujarat)પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવેલી પીએસઆઇની(PSI) પરીક્ષાનું ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. જેમાં આજે 1382 PSIની ફાઈનલ પોસ્ટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

Published on: Oct 25, 2022 07:41 PM
g clip-path="url(#clip0_868_265)">