Patan: સરકારી સબસીડીયુક્ત રાસાયણિક ખાતરના કૌંભાડનો પર્દાફાશ, રૂપિયા 4 લાખ 79 હજારનો ખાતરનો જથ્થો જપ્ત

સરકાર દ્વારા ખેડૂતોને સબસીડી યુક્ત ખાતર (Subsidized fertilizer) આપવામાં આવે છે. જેની કિંમત કિલો દીઠ માત્ર 6થી 7 રૂપિયા હોય છે. જ્યારે એ જ ખાતર સરકાર દ્વારા ઔધોગિક વપરાશમાં કિંમત રૂ.50 થી 60માં વેચવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 4:57 PM

પાટણના (Patan) હારીજમાં ખાનગી ગોડાઉનમાંથી સબસીડીયુક્ત ખાતર કૌભાંડનો (Fertilizer scam) પર્દાફાશ થયો છે. પોલીસે 4 લાખ 79 હજારની કિંમતનો ખાતરનો જથ્થો ભરેલો ટ્રક પકડી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી ખાતરની 1,799 ખાતર થેલીઓ જપ્ત કરી છે. મીઠાની થેલીમાં ખાતરને ભરી બહાર વેંચી મારવાનું કૌભાંડ ચાલતું હતું. પોલીસે (Patan Police) ટ્રકમાંથી કૃભકો અને ઈફ્કો કંપનીની ખાતરની થેલીનો જથ્થો ઝડપીને સીઝ કર્યો હતો.

સબસીડીયુક્ત રાસાયણિક ખાતરના કૌંભાડનો પર્દાફાશ

સરકાર દ્વારા ખેડૂતોને સબસીડી યુક્ત ખાતર આપવામાં આવે છે. જેની કિંમત કિલો દીઠ માત્ર 6થી 7 રૂપિયા હોય છે. જ્યારે એ જ ખાતર સરકાર દ્વારા ઔધોગિક વપરાશમાં કિંમત રૂ.50 થી 60માં વેચવામાં આવે છે. જેમાં સબસીડી યુક્ત ખાતર લાયસન્સ ધારક ડીલરોને અને ખેડૂતોને વેચાણ માટે આપવામાં આવે છે. જેમાં તગડો નફો કમાઈ લેવા થેલીઓ બદલાવી આસાનીથી હેરાફેરી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

ખાતરનો જથ્થો ખાનગી ફેકટરીઓને બારોબાર આપી દેવાતો

સબસીડીયુક્ત ખાતર સરકારી ડેપોથી સીધુ ખેડૂત સુધી પહોંચવું જોઇએ, તે ખાતરનો જથ્થો સરકારી ડેપોના વાહન મારફતે સીધો બારોબાર ખાનગી ફેકટરીઓને મીઠાની થેલીઓમાં ભરીને વહેંચવાત્રા આવતું હતુ અને મોટું કૌંભાડ કરવામાં આવતું હતું. જેથી સરકારી ખાતર ખરીદતા શંકાસ્પદ વિક્રેતાઓ પણ હાલમાં SOGના રડારમાં આવ્યા છે. હાલમાં SOG પોલીસે ખાતર ભરેલી ટ્રક સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ ઝડપાયેલા ટ્રક ડ્રાઇવરની પૂછપરછ હાથ ધરી છે.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">