Ahmedabad એરપોર્ટ પર રાજકોટથી દિલ્હી જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

|

Aug 12, 2022 | 9:20 PM

અમદાવાદ(Ahmedabad)  એરપોર્ટ(Airport)  પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ(Emergency Landing)  કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટથી દિલ્હી જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે

અમદાવાદ(Ahmedabad)  એરપોર્ટ(Airport)  પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ(Emergency Landing)  કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટથી દિલ્હી જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જેમાં વિમાનમાં ઇંધણની કમી સર્જાતા અમદાવાદ ઍરપોર્ટ પર વિમાનલેન્ડ થયું હતું, જેમાં વિમાન ઇંધણ ભરાવી 10 મિનિટમાં દિલ્હી રવાના થયું હતું. જેમાં વિમાને સવારે 8 વાગે રાજકોટથી ઉડાન ભરી હતી

Next Video