કોરોના વિસ્ફોટ બાદ માસ્ક ન પહેરનાર સામે AMC ની લાલ આંખ, આટલા લોકો પાસેથી ઉઘરાવ્યો લાખોનો દંડ

જેમ જેમ કોરોનાના કેસો વધી રહ્યા છે, એમ એમ તંત્ર પણ માસ્ક અને કોરોના નિયમોને લઈને આકરા પાણીએ છે. અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા 1 લાખ 67 હજારનો દંડ વસુલવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 6:42 AM

Corona in Gujarat: અમદાવાદમાં (Ahmedabad) માસ્ક (Mask) વિના ફરતા લોકો સામે AMC એ કડક કાર્યવાહી હાથ ધરી છે. માસ્ક વિનાના 167 લોકો સામે કાર્યવાહી કરાઈ છે. જેમાં રૂપિયા 1.67 લાખનો દંડ વસુલાયો હોવાનું સામે આવ્યું છે. એએમસીની 80 ટીમો દ્વારા સોસીયલ ડિસ્ટન્સ અને માસ્કનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેના પરિણામે નિયમોનો ભંગ કરતા અનેક લોકો ઝડપાયા છે.

દાહોદમાં માસ્કનું વિતરણ

તો બીજી તરફ વધતા જતા કોરોના કેસને લઈ સરહદી જિલ્લા દાહોદમાં તંત્ર એલર્ટ થયું છે. જિલ્લામાં વધુ બે કોરોનાના દર્દીઓ નોંધાયા છે ત્યારે અધિકારીઓ પણ એક્શન મોડમાં આવી ગયા છે. ઝાલોદના SDM, ASP, મામલતદાર સહિત આરોગ્ય અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ બજારમાં ફરી માસ્ક વિતરણ કર્યા હતા. બજારમાં ફરી દુકાનદારો અને વાહનચાલકોને ફરજિયાત માસ્ક પહેરી રાખવા સમજાવ્યા હતા. ઉપરાંત સરકારી કચેરીની મુલાકાતે આવતા લોકોને બે ડોઝ લીધા હોવાનું સર્ટીફિકેટ પાસે રાખવા જણાવ્યું હતું.

કોરોના વિસ્ફોટ યથાવત

ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. 31 ડિસેમ્બરે રાજ્યમાં કોરોના વાયરસના નવા 654 કેસો નોંધાયા હતા, તો 1 જાન્યુઆરીએ 1069 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 559 એટલે કે નવા કેસના 55 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 3927 પર પહોચ્યો છે.

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 02 જાન્યુઆરી: નોકરી કરતા લોકો પર કામ વધારે રહેશે, વેપારની દૃષ્ટિએ સમય અનુકૂળ

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 02 જાન્યુઆરી: વ્યવસાય શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે, પરંતુ વિરોધીઓની ગતિવિધિઓથી સાવધાન રહેવું

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">