ભરૂચમાં વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે વરસાદ વરસ્યો , જુઓ વિડીયો

|

Nov 26, 2023 | 11:02 AM

ભરૂચ : હવામાન વિભેગા અગાઉથી કરેલી આગાહી સાચી પડી છે. આજે 26 નવેમ્બરે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાજવીજ સને પવન સાથે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે.

ભરૂચ : હવામાન વિભેગા અગાઉથી કરેલી આગાહી સાચી પડી છે. આજે 26 નવેમ્બરે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાજવીજ સને પવન સાથે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે.

આજે વહેલી સવારથી સૂર્યનારાયણ દેવના દર્શન થયા નથી.સ્વાર્થી આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દિવસે પણ રાત્રી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

આકાશમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદે હાજરી નોંધાવી છે. વરસાદના તેજ ઝાપટા વરસી રહ્યા છે. નેશનલ હાઇવે પણ લો વિઝિબ્લિટીની સમસ્યા પણ જોવા મળી હતી.

આ પણ વાંચો : ગીર સોમનાથ વરસાદ : રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસ્યો, તાલાલામાં બે કલાકમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ, જુઓ વીડિયો

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:00 am, Sun, 26 November 23

Next Video