Chhotaudepur : બોડેલીમાં મેરિયા નદી પરનો કોઝવે તૂટતાં સ્થાનિકો મુશ્કેલીમાં, જુઓ Video
અવરિત વરસેલા વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. તો જિલ્લાની અનેક નદીઓમાં પણ નવા નીર આવ્યા છે. ત્યારે બોડેલીમાં મેરિયા નદી પરનો કોઝવે તૂટતાં મુલધર અને જબુગામ વચ્ચે પસાર થતો રસ્તો અવર જવર માટે બંધ થયો છે.
Chhotaudepur : છોટાઉદેપુરમાં ભારે વરસાદે (Heavy Rain) મુશ્કેલી સર્જી છે. અવરિત વરસેલા વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. તો જિલ્લાની અનેક નદીઓમાં પણ નવાની ર આવ્યા છે. ત્યારે બોડેલીમાં મેરિયા નદી પરનો કોઝવે તૂટતાં મુલધર અને જબુગામ વચ્ચે પસાર થતો રસ્તો અવર જવર માટે બંધ થયો છે.
આ પણ વાંચો Rain Video: છોટાઉદેપુરમાં મેઘરાજાની તોફાની બેટીંગ, ઓરસંગ નદી બની ગાંડીતૂર
આ કોઝવે પરથી અનેક ગામના લોકો અવર જવર કરતા હતા. ત્યારે કોઝવે તૂટતાં સ્થાનિકો 8 કિલોમીટરનો ફેરો લગાવવા મજબૂર બન્યા છે. ત્યારે આ કોઝવે તૂટતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકોનું કહેવું છે કે તંત્રને વારંવાર રજૂઆત છતાં હજુ ઉકેલ આવ્યો નથી.
છોટા ઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos