Biparjoy Cyclone: દ્વારકામાં ખાબક્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત-Video

|

Jun 16, 2023 | 5:51 PM

Rain in Dwarka: દેવભૂમિ દ્વારકામાં વહેલી સવારથી આજે શુક્રવારે વરસાદ વરસ્યો છે. દ્વારકાના રસ્તાઓ પર અને નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે.

Biparjoy Cyclone: દ્વારકામાં ખાબક્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત-Video
Heavy rain in Dwarka Video

Follow us on

 

દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) માં ધોધમાર વરસાદ ખાબક્યો છે. દ્વારકામાં વહેલી સવારથી જ માહોલ વરસાદી રહ્યો છે. શુક્રવારે દિવસે પણ ધોધમાર વરસાદ વરસવાને લઈ સ્થાનિક જનજીવન પ્રભાવિત થયુ હતુ. ભારે વરસાદને લઈ દ્વારકા શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. નિચાણ વાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. વરસાદી પાણી રસ્તાઓ પર ભરાઈ જવાને લઈ અનેક વાહનો પણ બંધ પડી ગયા હતા. દ્વારકામાં ચારેય તરફ પાણી જ પાણી થઈ ગયુ હતુ.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

બિપરજોય વાવાઝોડા (Biparjoy Cyclone) ને લઈ ભારે વરસાદની આગાહી અગાઉ થી જ કરવામાં આવી હતી. જે મુજબ આજે દિવસ દરમિયાન વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદ વરસવાને લઈ દ્વારકામાં અનેક સમસ્યાઓ સર્જાઈ હતી. અનેક વિસ્તારોમાં વિજળી ગઈકાલથી ખોરવાઈ ચૂકી છે. ત્યાં હવે વરસાદ ધોધમાર વરસતા ફરીથી જનજીવન પાટે ચડવામાં વાર લાગશે એવી સંભાવનાઓ લાગી રહી છે.

Next Article