Bharuch : ઘેટાંબકરાની જેમ ટેમ્પોમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓનો Video વાયરલ થયો, જુઓ બાળકોની દયનીય સ્થિતિ

Bharuch Viral Video  : ભરૂચ પોલીસ(Bharuch Police) ભરૂચ જિલ્લના માથે લાગેલું Traffic City નું કલંક દૂર કરવા ભારે જહેમત ઉઠાવી રહી છે. પોલીસની ટ્રાફિક ઝુંબેશ વચ્ચે પડકાર ફેંકતો અંક્લેશ્વરનો એક વિડીયો વાયરલ(Viral Video) થયો છે.આ વીડિયોમાં બાળકો(Children) જોખમી અને દયનીય સ્થિતિમાં નજરે પડી રહ્યા છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2023 | 9:36 AM

Bharuch Viral Video  : ભરૂચ પોલીસ(Bharuch Police) ભરૂચ જિલ્લના માથે લાગેલું Traffic City નું કલંક દૂર કરવા ભારે જહેમત ઉઠાવી રહી છે. પોલીસની ટ્રાફિક ઝુંબેશ વચ્ચે પડકાર ફેંકતો અંક્લેશ્વરનો એક વિડીયો વાયરલ(Viral Video) થયો છે.આ વીડિયોમાં બાળકો(Children) જોખમી અને દયનીય સ્થિતિમાં નજરે પડી રહ્યા છે.

આ વિડીયો અંકલેશ્વર શહેર(Ankleshwar City)ને જુના નેશનલ હાઇવે (Old National Highway) અને અંકલેશ્વર જીઆઇડીસી(Ankleshwar GIDC) સાથે જોડતા ગડખોલ ઓવર બ્રિજનો હોવાનું જાણવા મળી રહ્યું છે. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે બ્રિજ ઉપરથી એક નાનો ટેમ્પો પસાર થઈ રહ્યો છે જેમાં કેટલાક બાળકો બેઠા છે.

આ બાળકોએ ખભે દફ્તર લટકાવેલું છે જેના આધારે અનુમાન લગાવાઈ રહ્યું છે કે અન્ય વ્યવસ્થાના અભાવે શાળાએ ટેમ્પો જઈ રહ્યા હોઈ શકે છે અથવા શાળા તરફથી કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા મોકલવામાં આવ્યા હશે.બાળકો પાસે પૂરતી બેસવાનીતો ઠીક બરાબર ઉભા રહેવાની પણ જગ્યા નથી.

આ પણ વાંચો : Bharuch : પોલીસે કોમ્બિંગ કરી ત્રણ ઔદ્યોગિક વસાહત સહીત 6 વિસ્તારોને ધમરોળ્યા, 100 થી વધુ ગુના દાખલ કરાયા

જે પ્રકારે વાહનોમાં ઘેટાંબકરાં ભરી એક સ્થળથી બીજા સ્થળે લઈ જવાય છે તે રીતે આ ટેમ્પોમાં બાળકોને ભરીને મુસાફરી કરવામાં આવી રહી હોવાનું દ્રશ્યોમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

એકતરફ ભરૂચ પોલીસ ટ્રાફિકમાં અડચણરૂપ લોકો સામે લાલ આંખ કરી રહી છે અને નિયમિત ટ્રાફિક નિયમન માટે કામગીરી થઈ રહી છે તે વચ્ચે શહેરમાં ફરતો આ ટેમ્પો અને તેનો Viral Video  તંત્રને પડકાર ફેંકી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">