Ahmedabad : જો તમે સિંધુભવન રોડ પર જઈ રહ્યાં છો તો 5 રુપિયાનો સિક્કો કે 15 રુપિયા છુટ્ટા સાથે રાખજો, કારણ જાણવા જુઓ Video

હવે અમદાવાદના સિંધુભવન રોડ પર વાહન પાર્ક કરવા માટે નક્કી કરેલી રકમ ચુકવવી પડશે. જેના પગલે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટે ટેન્ડર બહાર પાડયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 12:56 PM

Sindhu Bhavan Road : અત્યાર સુધી આપણે બધા રોડ પર વાહન પાર્ક કરતા હતા એ પણ કોઈ પણ પ્રકારના નાણા ચુકવ્યા વગર પરંતુ હવે અમદાવાદના સિંધુભવન રોડ વાહન પાર્ક કરવા માટે નિશ્ચિત રકમ ( paid parking)  ચૂકવવી પડશે. સિંધુભવન રોડ પર વાહન ચાલકોને બે કલાકના ટુ-વ્હીલરના 5 રૂપિયા અને ફોરવ્હીલરના 15 રૂપિયા ચૂકવવા પડશે. એક તરફ સિંધુભવન રોડ ઉપર મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Ahmedabad: અદાણી સ્પોર્ટ્સલાઈન સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કનું કરશે સંચાલન

સિંધુભવન રોડ પર મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું હતુ

તો બીજી તરફ અમદાવાદ કોર્પોરેશને ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટે ટેન્ડર બહાર પાડયું છે. સિંધુભવનના બંને તરફ વાહન પાર્ક કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. જેમાં વાર્ષિક 21.30 લાખની અપસેટ વેલ્યુ નક્કી કરવામાં આવી છે. હવે પ્રશ્નએ થાય છે કે જો ઓન સ્ટ્રીટ પાર્કિંગ કરવાનું હતું તો શા માટે સિંધુભવન રોડ પર મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે ?

મલ્ટી લેવલ પાર્કિંગ માટે શા માટે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો? અગાઉ મલ્ટી લેવલ પાર્કિંગ નિષ્ફળ ગયા છે તેમ છતાં અહીં પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. અને હવે આ જ વિસ્તારમાં ઓન સીટ પાર્કિંગ આવશે તો મલ્ટી લેવલમાં કેટલા વાહનો પાર્ક થશે? કોર્પોરેશનના સત્તાધીશોને આ બાબત કેમ ધ્યાને ન આવી?

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">