અમદાવાદમાં નશો કરીને ડ્રાઇવ કરનારા વિરુદ્ધ પોલીસ એકશનમાં, ડ્રિંક એન્ડ ડ્રાઇવની ખાસ ડ્રાઇવ શરૂ કરી

|

Dec 27, 2021 | 6:42 PM

અમદાવાદમાં વર્ષના અંતની ઉજવણી કરનારા જો દારૂ પીશે અને દારૂ પીને છાકટા બનશે તો હવે તેની ખેર નથી. કારણ કે ટ્રાફિક વિભાગ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઇવની ખાસ ડ્રાઇવ યોજવામાં આવી છે.

ગુજરાતમાં(Gujarat)અને તેમાં પણ અમદાવાદમાં(Ahmedabad)નવા વર્ષની ઉજવણીના (New Year Celebration) પગલે યુવાનો ઉત્સાહમાં છે. જો કે 31stની ઉજવણી લઇને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વધુ સતર્ક બની છે. જેમાં વર્ષના અંતની ઉજવણી કરનારા જો દારૂ પીશે અને દારૂ પીને છાકટા(Drink And Drive)બનશે તો હવે તેની ખેર નથી. કારણ કે ટ્રાફિક વિભાગ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઇવની ખાસ ડ્રાઇવ યોજવામાં આવી છે.

જેમાં એક જ દિવસમાં ટ્રાફિક વિભાગે 40થી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસ કર્યા છે.આ ઉપરાંત પોલીસે ચેકિંગ માટે સ્પેશિયલ પોઇન્ટ ઉભા કર્યા છે.

આ પણ વાંચો : VACCINATION : ગુજરાતમાં 15 થી 18 વર્ષના 35 લાખથી વધુ બાળકોના રસીકરણ અંગે થઇ શકે છે મહત્વની જાહેરાત

આ પણ વાંચો :  સુરત કોર્પોરેશનની સામાન્ય સભા પૂર્વે વિપક્ષે પેપરલીક કાંડ મુદ્દે હંગામો મચાવ્યો

Next Video