અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ 6 કેસ, એક્ટિવ કેસની સંખ્યા વધી

|

Dec 22, 2023 | 6:12 PM

શહેરમાં કોરોનાના નવા 6 કેસ નોંધાતા કુલ એક્ટિવ કેસની સંખ્યા 18 પર પહોંચી ગઈ છે. સરકારે લોકોને સલાહ આપી છે કે ભીડવાળી જગ્યાએ જતા પહેલાં જરૂરથી માસ્ક પહેરો તેમજ હોસ્પિટલ કે પછી ભીડવાળી જગ્યાએથી ઘરે પાછા આવો ત્યારે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો.

દેશમાં કોરોના વધતા કેસોએ ટેન્શન વધાર્યું છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં 640 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ કોરોનાના 6 નવા કેસ નોંધાયા છે. 4 પુરુષ અને 2 મહિલાઓને કોરોના રિપાર્ટ પોઝિટીવ આવ્યો છે. બંને લોકો સિંગાપોર અને પુણેથી આવ્યા હતા.

આ પણ વાંચો ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના નવા 11 દર્દીઓ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા વધીને 23 થઈ, જુઓ વીડિયો

શહેરમાં કોરોનાના નવા 6 કેસ નોંધાતા કુલ એક્ટિવ કેસની સંખ્યા 18 પર પહોંચી ગઈ છે. સરકારે લોકોને સલાહ આપી છે કે ભીડવાળી જગ્યાએ જતા પહેલાં જરૂરથી માસ્ક પહેરો તેમજ હોસ્પિટલ કે પછી ભીડવાળી જગ્યાએથી ઘરે પાછા આવો ત્યારે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video