Vadodara : પાટોગ ગામે કુવામાંથી 15 અજગરના બચ્ચા મળી આવ્યા, જુઓ Video
અજગરના બચ્ચા મળવાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ આ અંગે પ્રાણી જીવ રક્ષકની સંસ્થા અને વન વિભાગને જાણ કરાતા તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. બચ્ચાઓનું કૂવામાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું
Vadodara : ચોમાસું (Monsoon) શરૂ થતાં જ ઠેર ઠેર સરીસૃપો જોવા મળતા હોય છે. એમાં પણ રહેણાંક વિસ્તારમાં જીવજંતુઓ આવી ચડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના વડોદરામાં સામે આવી છે. વડોદરાના પાટોગ ગામે કુવામાંથી 15 અજગરના બચ્ચા મળી આવ્યા હતા. જેને લઈને આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો Vadodara : તાંબેકરની હવેલીની 300 મીટરની ત્રિજ્યામાં બાંધકામ નિષેધથી આસપાસના રહીશો પરેશાન, જુઓ Video
અજગરના બચ્ચા મળવાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ આ અંગે પ્રાણી જીવ રક્ષકની સંસ્થા અને વન વિભાગને જાણ કરાતા તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. બચ્ચાઓનું કૂવામાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને હવે જંગલમાં સુરક્ષિત સ્થળે છોડાશે.
વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
વચનો છે, પુલ નથી, બનાસ નદી પાર કરી જીવના જોખમે શાળાએ જતા બાળકો
પાણીજન્ય રોગચાળાની આશંકાએ AMCની મોટી કાર્યવાહી પાણીપુરી વાળાઓ પર તબાહી
ગાંધીનગર અને અમદાવાદ પાણીજન્ય રોગોમાં વધારો થતા રાજકારણ ગરમાયું
ગિફ્ટ સિટીમાં ખાળકૂવામાં પડેલા બાળકનું મોત
