Local body Polls માટે આજે થશે ઉમેદવારીપત્રોની ચકાસણી

81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની આગામી 28મી ફેબ્રુઆરીએ યોજાનારા Local body polls માટે ઉમેદવારીપત્રોની આજે ચકાસણી થશે.

Local body Polls માટે આજે થશે ઉમેદવારીપત્રોની ચકાસણી
Local Body Polls
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Feb 15, 2021 | 9:39 AM

રાજ્યની 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની આગામી 28મી ફેબ્રુઆરીએ યોજાનારા Local body polls માટે ભરાયેલા ઉમેદવારીપત્રોની આજે ચકાસણી થશે. દરેક ઉમેદવારને સવારે 11 થી 3 વાગ્યાના ગાળામાં હાજર રહેવાની ચૂંટણી પંચે સૂચના આપી દીધી છે. કેટલા ઉમેદવારી પત્રો ચકાસણીમાં રદ થાય છે તે બપોરે 3 વાગ્યા પછી ખબર પડશે. એટલે કે, કેટલા અને કયા ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે, તે બપોર પછી જ સ્પષ્ટ થશે. દરેક ઉમેદવારો માટે આજનો દિવસ ઘણો મહત્વનો રહેશે. અમદાવાદ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો માટે કુલ 199 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. તો છોટા ઉદેપુર જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે 173 ફોર્મ ભરાયા, આ તરફ જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠક માટે કુલ 158 ઉમેદવારોએ નોંધણી કરાવી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">